RSS

વ્યસન અને શોખ

25 Jul

વ્યસન અને શોખ માં શું તફાવત હોય શકે? માણસના શરીરને જે નકારાત્મક અસર કરે તેને આપણે વ્યસન કહીએ છીએ. પણ ખરેખર જ્યારે તે પદાર્થ કે આદત નો આપણે દુરૂપયોગ કરીયે છીયે ત્યારે તે વ્યસન બને છે. લોકો વિવિધ પ્રકારના વ્યસની હોઈ શકે છે. દાખલા તરીકે: આલ્કોહૉલ, કોકેઈન, કેફિન, સિગારેટ, તમાકુ, કૉફી, ચા, ચોકલેટ, દવાઓ, ઊંઘની ગોળીઓ, પેઈનકિલર્સ વગેરે વગેરે. જે વ્યક્તિ આના વગર રહીજ ના શકે તેને વ્યસની કેહવાય છે. પરંતુ શોખ પણ અલગ વસ્તુ છે, નઈ?🙂

આમાથી કોઈ વસ્તુ માણસ શોખથી પણ કરતો હોય છે. સાચુ કવ તો મને પણ ઘણા શોખ છે પણ વ્યસન એક પણ નથી:D અત્યારે હું કવ તો મારા વ્યસન બેજ છે. એક તો મારુ ઘર અને બીજી મારી ઓફીસ Lets Nurture, કે જ્યાં હું વધુમાં વધુ સમય પસાર કરું છું.

આ થઇ મારા વ્યસન ની વાત હવે કરીયે શોખ ની વાત. તો શોખ તો ઘણાં છે, પણ એવુ જરૂરી પણ નથી કે બધા પુરા પણ થાય. અને આજકાલ સમય બદલાતાં લોકોની જીવનશૈલી પણ બદલાઇ છે. દેખાદેખીના જમાનામાં હાઇટેક જીવન જીવવાની ઈચ્છા દરેક માણસની હોય છે, મારી પણ હોય શકે ને? પરંતુ હાલ મારી એવી કોઈ ઈચ્છા નથી બસ એક iOS 8 ની છે, બાકી બધી ઈચ્છાઓ સમય આવશે તો અવસ્ય પૂરી કરશું. આમ પણ મારા એક મિત્ર નુ કેવુ છે…

“શોખ તો બધા બાપાના પૈસે પુરા થાય. આપણા પૈસે તો ફક્ત જરૂરીયાત પૂરી થાય”

 
Leave a comment

Posted by on July 25, 2014 in 2014, Random

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: